Prasango એપ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
Prasango એક ડિજિટલ પ્રસંગ મેનેજમેન્ટ એપ છે જેમાં તમે ફાળો, દાન, ભેટ, મહેમાનોની યાદી અને ઇવેન્ટ મેનેજમેન્ટ સરળતાથી કરી શકો છો.
તમારો ફોન નંબર નાખો → જન્મ તારીખ નાંખો → OTP આવશે → તેને દાખલ કરો → Login_COMPLETE ✔️
ઇવેન્ટ ખોલો → Contribution પેજ → Add → વિગતો ભરો → Save કરો.
તમારો ડેટા Firebase પર securely સંગ્રહિત થાય છે અને કદી પણ શેર થતો નથી.
હા, Prasango પર તમે અનલિમિટેડ ઇવેન્ટ્સ બનાવી શકો છો.
હા, એપ PDF રિસીપ્ટ જનરેટ કરે છે જેમાં નામ, રકમ અને તારીખ બતાવવામાં આવે છે.
સપોર્ટ ઈમેલ: support@prasango.com