Prasango એપ દ્વારા આપવામાં આવતી મુખ્ય સેવાઓ અને સુવિધાઓ
વિવાહ, સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં મળતા ફાળોની સરળ રીતે એન્ટ્રી, મેનેજમેન્ટ અને રિપોર્ટિંગ.
પ્રસંગ મુજબ મળતા દાન અને ભેટોની વિગત સરળતાથી સાચવો અને રિપોર્ટ જનરેટ કરો.
તમામ મહેમાનોની વિગતો, તેઓનું સ્ટેટસ, ફાળો / દાન શું આપ્યું તેની વિગતો સરળતાથી સંભાળો.
કોણે કેટલું આપ્યું? કઈ રીતે આપ્યું? તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ.
પ્રત્યેક પ્રસંગ માટે ફાળો, દાન, ભેટ અને ઇન્વાઇટીઝના PDF રિપોર્ટ્સ સેકન્ડ્સમાં બનાવો.