પ્રાયવસી પોલિસી

તમારા ડેટાની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે

1. પરિચય

Prasango ("એપ" અથવા "સેવા") તમારા વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. અમે તમારા ડેટાને સુરક્ષિત અને ખાનગી રાખીએ છીએ.

2. અમે કયો ડેટા એકત્રિત કરીએ છીએ

3. ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે

4. ડેટા કેવી રીતે સંગ્રહિત થાય છે

તમારો તમામ ડેટા સુરક્ષિત રીતે **Google Firebase** માં સંગ્રહિત થાય છે. Firebase ISO અને GDPR ધોરણોનું પાલન કરે છે.

5. ડેટા તૃતીય પક્ષ સાથે શેર થાય છે?

અમે તમારો ડેટા કોઈ તૃતીય પક્ષ સાથે વેચતા નથી. નીચેના અપવાદો લાગુ પડે છે:

6. યૂઝર અધિકારો

7. સુરક્ષા

ડેટા એન્ક્રિપ્શન, Firebase Security Rules અને Razorpay PCI-DSS Secure Payment System નો ઉપયોગ થાય છે.

8. બાળકોની પ્રાયવસી

Prasango એપ્લિકેશન જનરલ ઓડિયન્સ માટે બનાવવામાં આવી છે અને 13 વર્ષથી ઓછા બાળકો માટે ખાસ રીતે ડિઝાઇન કરેલી નથી. અમે જાણીને 13 વર્ષથી ઓછા બાળકોની વ્યક્તિગત માહિતી એકત્રિત કરતા નથી. જો તમને લાગે કે કોઈ બાળકની માહિતી માતા-પિતાની મંજૂરી વિના એકત્રિત થઈ છે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અને અમે જરૂરી પગલાં લઈશું.

9. પ્રાયવસી પોલિસીમાં ફેરફાર

અમારી પોલિસી સમયાંતરે અપડેટ થઈ શકે છે. ફેરફાર એપમાં જણાવવામાં આવશે.

10. સંપર્ક માહિતી

કોઈ પણ પ્રશ્ન માટે, અમારી સાથે સંપર્ક કરો:

ઇમેલ: support@prasango.com